તાજેતરની જાહેરાત                Show All

આવનાર જાહેરાત               Show All
Notice Board
... બીજી Site : http://ojas1.guj.nic.in

... PSI અને Constable (PRB)ની ભરતીમાં ફીઝીકલ ટેસ્ટ ૧૮ જાન્યુઆરી ૨૦૧૨થી શરુ થયેલ છે. વધુ વિગતો...
......... પોલીસ ભરતી શારીરીક ક્ષમતા કસોટી માટે અગત્ય ની સુચનાઓ માટે અહિં ક્લીક કરો ...
......... પોલીસ ભરતીમાં ચાલી રહેલ શારીરીક ક્ષમતા કસોટી અંગે જરૂરી વધુ સુચનાઓ માટે અહિં ક્લીક કરો ...
... જનરલ કેટેગરી (બિન અનામત)ના જે ઉમેદવારોને ફી ભરવાની બાકી હોય તેઓએ તાત્કાલિક પોસ્ટ ઓફિસમાં ફી ભરી દેવી. જો ફી ભર્યાનો SMS ના આવ્યો હોય તો તમે જે પોસ્ટ ઓફિસમાં ફી ભરી હોય ત્યાં (ફી ભર્યાની ચલણ નકલ સાથે) સંપર્ક કરી ખાતરી કરી લેવી.
... રેડીયો ઓપરેટર અને રેડીયો ટેક્નીશીયન ની વર્ગ ૩ ની જાહેરાત માં "પાંચ વર્ષ માટે માસીક રૂ.૫૩૦૦/- ના ફીક્સ પગાર" ને બદલે "પાંચ વર્ષ માટે માસીક રૂ.૯૪૦૦/- ના ફીક્સ પગાર" મુજબ સુધારો કરવામાં આવે છે.

... અરજદારોને Print Call Letter optionમાં Confirmation Number અને જન્મ તારીખ નાખવાથી કોલલેટર / હોલ ટિકિટ Screen ઉપર મળશે. જેની પ્રિંટ લઇને પરીક્ષા આપવા આવવું.
... POPUP Blocker Off કરવું જરૂરી છે. દરેક Report New Window માં ખુલશે. Printer Settings માં A4 Size પેજ સેટ કરવુ. IE 8 અને તે પછીના browser માટે Compatibility View click કરવું. Browserની Text Size, Medium કે Small રાખવી.
... Mesg. : અરજદારોને શૈક્ષણિક લાયકાતો, વઘારાની લાયકાતો અને અન્ય લાયકાતો બરાબર સમજણ પૂર્વક નાખવા વિનંતિ.
... Mesg. : અરજદારોએ અનુભવનો ડેટા જાહેરાતમાં દર્શાવ્યા મુજબ નાખવા વિનંતિ.



DISCLAIMER Designed & Developed By National Informatics Centre, Gujarat.
Best Viewed in Internet Explorer 7 or above and FireFox 3.5 or above browsers.